west indies cricket team, રૂપિયાની ‘ભૂખ’ અને બેદરકાર ખેલાડીઓઃ આવી છે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના પતનની કહાની – world cup 2023 how the west indies cricket team which once ruled the cricket world fell
ઈંગ્લેન્ડને ભલે ક્રિકેટનો પિતા કહેવામાં આવે, પરંતુ એક સમયે આ રમતનો અસલી રાજા વેસ્ટ ઈન્ડિઝ હતું. 1975માં જ્યારે પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ રમાયો ત્યારે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ 1979માં બીજી સીઝન પણ આ ટીમના નામે હતી. 1983માં આ ટીમ સતત ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી હતી. જોકે ભારતીય ટીમે કપિલ દેવની કપ્તાનીમાં બે વખતની …