west indies out of world cup, સવારે ઉઠીને મેદાનમાં ચાલ્યા આવો તો વર્લ્ડ કપ ન જીતાય, વેસ્ટઈન્ડિઝ બહાર થતા કેપ્ટન થયો લાલચોળ – westindies captain angry on team members
હરારેઃ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર ફેંકાયા બાદ તેના ખેલાડીઓના વલણ અને તૈયારી પર સવાલ ઉઠાવ્યા છે. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ 1975થી શરૂ થયેલા અને 48 વર્ષમાં પ્રથમ વખત 50 ઓવરના વર્લ્ડ કપનો ભાગ નહીં બને. કેરેબિયન ટીમ શનિવારે સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડ સામે …