CSK vs GT IPL 2023, IPL 2023: કમોસમી વરસાદે ખોલી BCCIની વ્યવસ્થાની પોલ, નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છતમાંથી ટપક્યું પાણી – roof leaks at narendra modi stadium during ipl 2023 final
આઈપીએલની આખી સીઝન દમદાર રહી. ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની હતી જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. એમાંય ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી જતાં ગુજરાતીઓનો ઉત્સાહ ચરમ પર હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ફેન્સમાં થનગનાટ હતો. પરંતુ કુદરત આગળ કોનું ચાલે? દર્શકોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને મેચ શરૂ થવાની આતુરતા હતી પણ વરસાદે બધા …