arshdeep singh, IND vs NZ T20: 4 ઓવરમાં 51 રન આપી દેનારા અર્શદીપ સિંહના બચાવમાં આવ્યો આ ભારતીય ક્રિકેટર – india vs new zealand first t20 washington sundar comes in support of arshdeep singh
ત્રણ મેચની ટી-20 સીરીઝમાં પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 27 રને ભારતને પરાજય (IND vs NZ T20) આપ્યો હતો. કીવી બેટ્સમેન ડેરિયલ મિચેલે 30 બોલમાં 59 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવર શરૂ થતાં પહેલા ન્યૂઝીલેન્ડની ટીમનો સ્કોર 149/6 હતો. પરંતુ અર્શદીપ સિંહ (Arshdeep Singh)ની બોલિંગ વખતે મિચેલે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો મારીને 27 રન એકત્ર કર્યા …