waseem bashir, ઝંઝાવાતી બોલિંગ કરતો 22 વર્ષનો વસીમ બશીર IPL કે ભારતીય ટીમમાં રમતો જોવા મળશે! – 22 year old waseem bashir form jammu and kashmir can bowling 150 plus speed
T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની શરમજનક વિદાય થઈ હતી, ભારતના એક સમયે ટોપ નંબરોમાં રહેલા બોલરો પણ કમાલ બતાવી શક્યા નહોતા. ત્યારે ફાસ્ટ બોલરોમાં સ્પીડની કમી હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બધાની વચ્ચે આઈપીએલમાંથી હીરો બનેલા ઉમરાન મલિકને ટીમમાં લાવવાની વાતો થઈ રહી છે, પરંતુ હવે વધુ એક વેલીનો ખેલાડી ચર્ચામાં આવ્યો છે, જે …