david warner, વિડીયોઃ વોર્નરને બેવડી સદીની ઉજવણી ભારે પડી, એવી હાલત થઈ કે મેદાન છોડવું પડ્યું – australia vs south africa double century celebration costs david warner opener returns retired hurt
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 27 Dec 2022, 7:10 pm ડેવિડ વોર્નરને સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે તે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ઈંગ્લેન્ડના જો રૂટે નોંધાવી હતી. વોર્નરે ત્રણ વર્ષ બાદ સદી ફટકારી હતી. …