vivrant sharma record, IPL MI vs SRH: કોણ છે વિવરાંત શર્મા? 23 વર્ષના ખેલાડીએ પોતાની પહેલી જ મેચમાં ફિફ્ટી ફટકારી રચી દીધો ઈતિહાસ – srh opener vivrant sharma maiden fifty in debut ipl match against mumbai indians
નવી દિલ્હીઃ ઉમરાન મલિક માટે ભલે આઈપીએલની વર્તમાન સીઝન યાદગાર ન રહી હોય, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે છેલ્લી લીગ મેચમાં જમ્મુ-કાશ્મીરના જ અન્ય એક પ્લેયર વિવરાંત શર્મા (Vivrant Sharma)એ બધાને પ્રભાવિત કરી દીધા. ડાબોડી બેટ્સમેન વિવરાંતને મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચમાં પહેલી તક મળી. આ મેચમાં ઓપનિંગ કરતા તેણે માત્ર 36 દડામાં પોતાની ડેબ્યુ મેચમાં ફિફ્ટી …