virat kohli fifty, વિરાટ કોહલી 20 બોલ સુધી રન માટે કેમ ફાંફાં મારતો રહ્યો, કેરેબિયન કેપ્ટને એવું તો શું કર્યું! – virat kohli struggle during first 20 balls
Virat Kohli Inning Update: ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ સારી બેટિંગ કરી હતી. આ મેચ વિરાટની ઈન્ટરનેશનલ કારકિર્દીની 500મી મેચ હતી. એટલું જ નહીં આ ખાસ મેચને યાદગાર કરવા માટે તેણે કોઈપણ તક બાકી નહોતી રાખી. દિવસની ગેમ પૂરી થાય ત્યાં સુધી ભારતીય ટીમે 4 વિકેટના નુકસાને 288 રન કર્યા …