virat kohli, Fact Check: ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયા બાદ Virat Kohli શું ખરેખર મંદિરે ગયો હતો? શું છે વાયરલ વીડિયોની હકીકત? – fack check did virat kohli visit temple after argument with gautam gambhir
પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી (Virat Kohli) સતત લાઈમલાઈટમાં છવાયેલો છે. કેટલાક ગંભીરની સાઈડ લઈ રહ્યા છે તો કેટલાક લખનઉના મેન્ટરની હરકતના કારણા કોહલી છંછેડાયો હોવાનું કહી તેને સપોર્ટ આપી રહ્યા છે. વિવાદમાં ‘કિંગ …