virat kohli, IPL: વિરાટ કોહલીની સતત બીજી સદી, ગુજરાત સામે મચાવી ધમાલ, ક્રિસ ગેઈલનો તોડ્યો રેકોર્ડ – virat kohli hits second century in a row and also breaks record of chris gayle
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના ધાકડ બેટર વિરાટ કોહલી (Virat Kohli)એ બેક ટુ બેક બીજી સદી ફટકારી છે. ગુજરાત ટાઈટન્સ (GT)ની સામે વિરાટ 61 દડામાં 101 રન બનાવી અણનમ રહ્યો. પોતાની ઈનિંગ્સમાં વિરાટે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિરાટે પોતાની આ પહેલાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે પણ સદી …