પોતાના કંગાળ ફોર્મ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, ટીકાકારોને આપ્યો જવાબ – virat kohli breaks silence wouldnt have come this far in international cricket without ability to counter situations
યુએઈમાં રમાનારી એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ પોતાના કંગાળ ફોર્મ અંગે મૌન તોડ્યું છે. વિરાટ કોહલીનું માનવું છે કે જો તેની પાસે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા ન હોત તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી લાંબી સફર ખેડી શક્યો ન હોત. કોહલી લગભગ ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ …