virat and naveen controversy, વિરાટ સાથે વિવાદ બાદ નવીને કહ્યું મારે લખનઉની ટીમ છોડવી છે, કેમ કર્યું આવું ટ્વિટ? – after the dispute with virat naveen said that i want to leave the lucknow team
દિલ્હીઃ ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનના ક્રિકેટર નવીન ઉલ હક પોતાના વિવાદોના કારણે ચર્ચામાં આવ્યા છે. આ મીડિયમ પેસર અગાઉ મોહમ્મદ આમીર અને શાહિદ આફ્રિદી પછી વિરાટ કોહલી સાથે વિવાદમાં ઉતરી ચર્ચામાં આવી ગયો છે. તેવામાં વિરાટ સાથે બોલાચાલી બાદ સ્ટેડિયમમાં જ્યારે પણ નવીન જાય ત્યારે ફેન્સ વિરાટ-વિરાટના નારા લગાવી તેને ચિડવતા હતા. તેવામાં નવીને ટ્વીટ કરીને …