Varun Chakravarthy Flop Show, કારકિર્દી પૂરી થવાની હતી ને આ દિગ્ગજે કર્યું જોરદાર કમબેક, ઈન્ડિયન ટીમમાં એન્ટ્રી લગભગ નક્કી – the career was about to end and this cricketer made a huge comeback entry in the indian team is almost fix
દિલ્હીઃ IPL 2023ની 9મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 81 રનથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધી છે. કોલકાતાએ આ ટૂર્નામેન્ટમાં પહેલી જીત દાખવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલો એક ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શનના જોર પર કમબેક કરવા સજ્જ થઈ ગયો છે. આ ખેલાડીએ કોલકાતા તરફથી શાનદાર બોલિંગ કરી ટીમને મેચ જિતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા …