prithvi shaw, મારો કોઈ મિત્ર નથી, હવે ઘરની બહાર નીકળતો નથી… કેમ નિરાશ અને હતાશ થયો પૃથ્વી શો? – i have started enjoying being alone now says indian star batsmen prithvi shaw
અંડર-19 વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશિપમાં ભારતને વિજય અપાવ્યો હતો. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી અને ટૂંક સમયમાં જ તે બેટ્સમેનને સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને બ્રાયન લારાનું મિશ્રણ કહેવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પછી વિવાદોનું વાવાઝોડું આવ્યું અને ભારતના કહેવાતા સુપરસ્ટારને ન માત્ર આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, પરંતુ તે રસ્તા પર એક છોકરી સાથે …