Tushar Deshpande, IPL 2023: MS Dhoni માટે અવળી પડી ઈમ્પેક્ટ પ્લેયરની ચાલ, CSK માટે હારનું સૌથી મોટું કારણ બન્યો Tushar Deshpande – poor performance of impact player tushar deshpande became responsible for lost of csk
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના (Indian Premier League 2023) નવા એડિશનની શરૂઆત થઈ ગઈ છે. દર વખતે T20 લીગમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળે છે. IPL 2023માં પણ આવો જ એક મોટો ફેરફાર જોવા મળ્યો અને તે છે ઈમ્પેક્ટ પ્લેયર. તેનો અર્થ એ થાય છે કે, દરેક ટીમ આ વર્ષે ઈમ્પેક્ટ પ્લેયર હેઠળ મેચ દરમિયાન …