IND vs AUS: શું ટેસ્ટ મેચમાં T20ની જેમ ધમાકેદાર બેટિંગ કરશે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન! – travis head will take aggressive approach vs india
મેલબોર્નઃ ભારત સામે આવતા મહિને શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ખાસ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના છે. ઇંગ્લિશ બેટ્સમેનોની જેમ ટેસ્ટમાં પણ આક્રમક અભિગમ અપનાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ટ્રેવિસ હેડ તેની પરંપરાગત શૈલીને છોડી દેશે અને રમતમાં પ્રભુત્વ જમાવવાની વ્યૂહરચના અપનાવશે. આ ઈંગ્લેન્ડ બેઝબોલ શૈલીમાં ક્રિકેટ રમે …