આવી ગયું ‘મૃગતૃષ્ણા’નું ટ્રેલર, ખુલ્લી આંખે સપના જોતાં બાળકોની છે વાર્તા – trailer of darshan ashwin trivedi gujarati film mrugtrushna the other side of the river released
ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ (Mrugtrushna)નું ટ્રેલર આવી ગયું છે. ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી ડિરેક્ટેડ આ ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ (Mrugtrushna: The Other Side of the River)માં ખુલ્લી આંખે સપનાં જોતાં બાળકોની વાર્તા છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’માં નદીની પેલે પાર જવા માગતા બાળકોની વાર્તા છે. બાળકોમાં હંમેશાં નવી વાત જાણવા માટેનો ઉત્સાહ હોય છે અને ‘મૃગતૃષ્ણા’માં …