trailer for kutch express, આવી ગયું ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’નું ટ્રેલર, ગુજરાતીમાં ડેબ્યુ કરશે એક્ટર રત્ના પાઠક શાહ – finally the most awaited trailer of manasi parekh starrer kutch express is out and how
‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’થી જાણીતો એક્ટર દર્શીલ સફારી આ ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં અવી નામના રોલમાં જોવા મળશે. આ સિવાય ‘કચ્છ એક્સપ્રેસ’માં એક્ટર રત્ના પાઠક શાહ મુખ્ય રોલમાં …