Asia Cup 2023,ત્રણ ખેલાડીઓ પર ભારતે રમ્યો છે મોટો દાવ, જો નહીં ચાલ્યો તો એશિયા કપ હાથમાંથી ગયો સમજો – asia cup 2023 team india include shreyas iyer kl rahul and tilak verma
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ માટે 17 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. જોકે, વન-ડે વર્લ્ડ કપ અગાઉ મહત્વની એવી એશિયા કપ ટુર્નામેન્ટ માટે BCCIએ ત્રણ ખેલાડીઓ પર મોટો જુગાર રમ્યો છે. આ ખેલાડીઓ જો ચાલી …