India vs South Africa: સાઉથ આફ્રિકા 49 રને જીત્યું, ત્રીજી T20માં ભારતીય ટીમ ઓલઆઉટ – india win the series 2 1 after losing to south africa by 49 runs in third t20i
Edited by Nilay Bhavsar | I am Gujarat | Updated: 4 Oct 2022, 11:37 pm દક્ષિણ આફ્રિકાની સામેની ત્રીજી ટી20 મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો 49 રને પરાજય થયો છે. ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન ફટકાર્યા હતા, જેની સામે …