Ind vs Aus: અક્ષર પટેલ સદી ચૂક્યો, ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 400 રન પર સમેટાઈ – india vs aus 1st test match live score team india first innings ended at 400 runs
IND vs AUS 1st Test Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 400 રન પર સમેટાઈ હતી. આ રીતે ભારતે પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 223 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. છેલ્લી વિકેટ તરીકે અક્ષર પટેલે 84 રન બનાવ્યા હતા અને સદીથી ચૂક્યો હતો. પૈટ …