sachin tendulkar, ‘હું પ્રયાસ કરું છું કે…’ સચિન તેંડુલકરે પુત્ર અર્જુનની ક્રિકેટ કારકિર્દી અંગે કહી મોટી વાત – sachin tendulkar on arjun tendulkars cricket future pay attention to your game
ભારતના લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આ વર્ષની સિઝન દ્વારા IPLમાં પ્રથમ મેચ રમી હતી. જેમાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે અને તેણે પોતાની ડેબ્યૂ મેચમાં વિકેટ પણ લીધી હતી, પરંતુ પંજાબ કિંગ્સ સામે સિઝનની 31મી મેચમાં તે ઘણો ખર્ચાળ રહ્યો હતો. જે તેની કારકિર્દી માટે …