kl rahul to miss new zealand tour, T20 World Cup દરમિયાન કે એલ રાહુલ માટે આવ્યા ખરાબ સમાચાર, ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી થયો બહાર – t20 world cup, kl rahul not selected in team india for new zealand tour
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કે એલ રાહુલને મોટો ઝટકો વાગ્યો છે. પસંદગીકારોએ તેને આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાંથી બહાર કરી દીધો છે. ટી-20 વર્લ્ડ કપ પછી ભારતે ન્યૂઝીલેન્ડ જવાનું છે. જ્યાં 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ટી-20 સીરિઝથી પ્રવાસની શરૂઆત થશે. આ ટૂર …