T20 World Cup, T20 World Cup: Jasprit Bumrah બહાર થયા બાદ હવે પ્લાન B પર કામ કરશે ટીમ ઈન્ડિયા, બનાવી નવી રણનીતિ – t20 world cup no jasprit bumrah in squad team india is ready with plan b
ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં ઈજા થતાં ટી20 વર્લ્ડ કપમાંથી (T20 World Cup) બહાર થઈ ગયો છે, જે ભારત માટે આંચકા સમાન છે. હવે, સવાલ એ થઈ રહ્યો છે કે ભારત તરફથી ઝડપી બોલિંગ માટેનું નેતૃત્વ કોણ કરશે, કારણ કે ભારત 2007માં જીતેલા વર્લ્ડ કપને ફરીથી જીતવા માગે છે. 28 સપ્ટેમ્બરે પહેલીવાર …