Hardik Pandya, T20 World Cup: ભારતની કારમી હાર બાદ Rohit Sharma પાસેથી છીનવાઈ જશે સુકાની પદ? Hardik Pandya બનશે નવો કેપ્ટન! – will hardik pandya be the new captain of team india after t20 world cup semifinal fiasco
ICC ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022માં ભારતની સફર પૂરી થઈ છે. સેમિફાઈનલમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડની ટીમે 10 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતાં 168 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 49 બોલમાં 80 રન (નોટઆઉટ) અને એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન (નોટઆઉટ) બનાવીને ટી-20 વર્લ્ડ …