t20 world cup 2022, T20 World Cup: ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની – t20 world cup 2022 new zealand become first team to qualify for semi finals
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 4 Nov 2022, 5:50 pm T20 World Cup 2022, New Zealand Qualify for Semi Finals: ન્યૂઝીલેન્ડે તેની અંતિમ ગ્રુપ મેચમાં આયર્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો. જેના કારણે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામેની મેચમાં 180થી વધુ રનનો સ્કોર નોંધાવવાની જરૂર હતી. પરંત ઓસ્ટ્રેલિયા તેટલો …