સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારત હારી જતા પાકિસ્તાનમાં છવાયો માતમ!

સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારત હારી જતા પાકિસ્તાનમાં છવાયો માતમ!

T20 World Cuo 2022: દક્ષિણ આફ્રિકા સામે ભારતની હાર બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ ગ્રુપમાંથી ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયાને હવે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં, એક જીત ટીમ ઈન્ડિયાને અંતિમ ચારમાં લઈ જશે. જાણો હવે પાકિસ્તાન પાસે કયો ઓપ્શન બાકી છે?