t20 world cup 2022, T20 વર્લ્ડ કપઃ હવે સ્કોટલેન્ડે અપસેટ સર્જ્યો, બે વખતના ચેમ્પિયન વિન્ડિઝને હરાવ્યું – icc t20 world cup 2022 scotland stun two time champions west indies
ઓસ્ટ્રેલિયામાં રવિવારથી શરૂ થયેલા ટી20 વર્લ્ડ કપમાં સળંગ બીજા દિવસે અપસેટ સર્જાયો છે. પ્રથમ દિવસે નામિબીયાએ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. જ્યારે સોમવારે સ્કોટલેન્ડે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટીમને પરાજય આપીને અપસેટ સર્જ્યો છે. સ્કોટલેન્ડે ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરતાં વેસ્ટ ઈન્ડિઝને 42 રને પરાજય આપ્યો હતો. જોકે, આ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું પરંતુ સ્કોટલેન્ડનું પ્રદર્શન …