rishabh pant vs lokesh rahul, રાહુલને બહાર કરો અને પંતને રમાડોઃ ફેન્સની માંગ વચ્ચે સમજો આંકડાનું ગણિત – t20 world cup 2022 fans demand rishabh pant in place of lokesh rahul in team india
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ સળંગ બે મેચ જીતી ગઈ છે. પ્રથમ મેચમાં ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચમાં નેધરલેન્ડ્સ સામે વિજય નોંધાવ્યો હતો. જોકે, આ બંને મેચમાં ઓપનર લોકેશ રાહુલનું બેટ શાંત રહ્યું છે. લોકેશ રાહુલે બે ઈનિંગ્સમાં ફક્ત 13 રન જ નોંધાવ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ તેણે આઠ બોલમાં ચાર રન …