T20 World Cup 2022, ટૂર્નામેન્ટમાંથી બહાર થયા પછી પણ આ ટીમોએ જીત્યા દિલ, T20 World Cupને બનાવ્યો મજેદાર – these teams won hearts even after being out of tournament made world cup 2022 exciting by upsetting
ICC T20 વર્લ્ડ કપ 2022નો સુપર-12 રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. આ પછી, સેમીફાઇનલ મેચોનો રાઉન્ડ શરૂ થશે. સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમોએ ગ્રુપ-1માંથી પોતપોતાની જગ્યા પાક્કી કરી લીધી છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમોએ ગ્રુપ-2માંથી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટનો લીગ સ્ટેજ ખૂબ જ રોમાંચક હતો, જેમાં આયર્લેન્ડ, …