cricketer joginder sharma, 2007માં ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા હીરોની નિવૃત્તિ, હવે પોલીસમાં બજાવશે ફરજ – team indias hero of 2007 t20 world cup triumph joginder sharma announces retirement
સાઉથ આફ્રિકામાં 2007માં પ્રથમ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેમ્પિયન બની હતી. ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મીડિયમ પેસર જોગિન્દર શર્માએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. અંતિમ ઓવર સુધી રોમાંચક અને દિલધડક બનેલી મેચમાં …