hardik pandya, T20 World Cup: સેમીફાઈનલમાં મળેલી કારમી હારથી આઘાતમાં Hardik Pandya, સોશિયલ મીડિયા પર છલકાયું દુઃખ – hardik pandya is devastated and gutted as team india lost match in semifinal
ટી20 વર્લ્ડ કપના (T20 World Cup) સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર રોળાય ગયું છે. છેલ્લે 2013માં આઈસીસીની ટ્રોફી જીતનારી ટીમની પાસે ફરીથી તે કારનામાનું કરવાની તક હતી પરંતુ જોસ બટલર અને એલેક્સ હેલ્સની બેટિંગે કરોડો ભારતીયોનું સપનું ચકનાચૂક કરી દીધું. ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા …