Ind vs SA 2nd T20: ભારતે સાઉથ આફ્રિકાને 16 રને હરાવી 3 મેચોની સીરિઝ પર 2-0થી કબજો કર્યો – ind vs sa 2nd t20: india beat south africa in 2nd match and win the series
Edited by Vipul Patel | I am Gujarat | Updated: 2 Oct 2022, 11:57 pm ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકા ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 237 રન બનાવ્યા હતા. જીત માટે 238 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સાઉથ આફ્રિકા ટીમ 20 ઓવરમાં 3 વિકેટે …