kepler lukies, ફિલિપાઈન્સના 16 વર્ષીય બોલરે નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દિગ્ગજ રાશિદ ખાનને પાછળ રાખ્યો – t20 cricket philippines youngster kepler lukies leapfrog afghanistans rashid khan to achieve huge milestone
ફિલિપાઈન્સ ક્રિકેટ ટીમના 16 વર્ષીય ફાસ્ટ બોલર કેપ્લર લુકિસે ICC મેન્સ T20 વર્લ્ડ કપ ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેપ્લર લુકિસ T20 ઈન્ટરનેશનલ મેચમાં 5 વિકેટ લેનારો સૌથી યુવાન બોલર બની ગયો છે. તેણે માત્ર 16 વર્ષ અને 145 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. કેપ્લર લુકિસના ઉત્કૃષ્ટ પ્રદર્શને ક્રિકેટની દુનિયામાં તેની અપાર …