suryakumar yadav, પાકિસ્તાનના રિઝવાનને પાછળ રાખીને સૂર્યકુમાર યાદવ બન્યો T20નો નંબર-1 બેટર – icc rankings suryakumar yadav become number one t20i batter
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ બુધવારે ટી20 ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટર બની ગયો છે. તાજેતરના સમયમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ઘણું જ દમદાર રહ્યું છે. સૂર્યકુમારે પાકિસ્તાનના સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાનને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ગત સપ્તાહે ટી20 વર્લ્ડ કપમાં સિડની ખાતે નેધરલેન્ડ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સૂર્યકુમારે 25 બોલમાં અણનમ 51 રન …