india vs netherlands, T20 WC: નેધરલેન્ડ્સ વિરુદ્ધ જીત બાદ પણ ભારત સામે છે ત્રણ સમસ્યા, ઝડપથી ઉકેલવી પડશે – t20 world cup 2022 three weakness of team india despite victory against netherlands
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પોતાનું વિજય અભિયાન જારી રાખ્યું છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે 56 રને વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં બે વિકેટે 179 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માની સાથે સાથે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી હતી. …