Ind vs SA T20: શિખર પર સૂર્યકુમાર યાદવ, તોડી નાખ્યો ધવનનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ – ind vs sa t20: શિખર પર સૂર્યકુમાર યાદવ, તોડી નાખ્યો ધવનનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ
તિરુવનંતપુરમ: ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)એ ગત વર્ષે ટી-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યુ કર્યું હતું. પોતાના કરિયરના પહેલા દડે છગ્ગો ફટકારનારા સૂર્યાએ તે પછી પાછળ વળીને જોયું નથી. તે સતત ભારત માટે કમાલની ઈનિંગ્સ રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝની છેલ્લી મેચમાં સૂર્યાએ 69 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. હવે, દક્ષિણ આફ્રિકા સામે તેણે …