Asia Cup: પાકિસ્તાની બેટર્સ રહ્યા ફ્લોપ, શ્રીલંકાનો પાંચ વિકેટે શાનદાર વિજય – asia cup 2022 sri lanka beat pakistan by 5 wickets in last super 4 match
શ્રીલંકાએ એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ અગાઉના રિહર્સલ સમાન મુકાબલામાં શાનદાર વિજય નોંધાવ્યો છે. એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. તે પહેલા શુક્રવારે સુપર-4 સ્ટેજના અંતિમ મુકાબલામાં શ્રીલંકા અને પાકિસ્તાન આમને સામને થયા હતા. જેમાં શ્રીલંકાએ પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. હવે રવિવારે બંને ટીમો આમને સામને થશે. ટોસ જીતીને …