natu-natu song, 73 વર્ષીય સુનીલ ગાવસ્કરે ‘નાટૂ-નાટૂ’ પર લગાવી આગ, શાસ્ત્રી અને હેડન પણ ખૂબ નાચ્યા – sunil gavaskar dance shakes a leg on natu natu as song wins oscar
ક્રિકેટથી લઈને રાજકારણ સુધી RRR ફિલ્મનું સુપરહિટ ગીત ‘નાટૂ-નાટૂ’ ધૂમ મચાવી રહ્યું છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન જ આ ગીતે ઈતિહાસ રચી દીધો હતો. એક્ટર રામ ચરણ અને જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘આરઆરઆર’ના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી …