raag patel of ahmedabad, આ અમદાવાદી છોકરીના ગીતથી થાય છે ‘RRR’ની શરૂઆત, ‘નાટુ નાટુ’ને Oscars મળતાં ખુશ થઈ – ambar se toda rrr song sung by raag patel of ahmedabad
ઓસ્કાર એવોર્ડમાં ભારતનો ડંકો વાગ્યો છે. કારણકે, RRR મૂવીના નાટુ નાટુ સોંગને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ત્યારે ખુશીનો માહોલ અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. કારણકે, અમદાવાદની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રાગ પટેલે સાઉથની આ મેગા બ્લોકબસ્ટર મૂવીમાં એક સોંગ અંબર સે તોડા ગાઈ (ambar se toda song by raag patel)ને ડેબ્યુ કર્યું છે.