sundar pichai, Googleના CEO Sundar Pichaiને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પાકિસ્તાની ફેન, એવો જવાબ આપ્યો કે બોલતી બંધ થઈ ગઈ – ind vs pak google ceo sundar pichai gave a benefitting reply to a pakistani fan
દિવાળીની પૂર્વ સંધ્યાએ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે યોજાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ (IND vs PAK) 4 વિકેટથી પરાજય આપીને દેશવાસીઓને શાનદાર ગિફ્ટ આપી હતી. ટોસ જીત્યા બાદ ભારતે પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને 160 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાની એક બાદ એક ચાર વિકેટ પડી હતી. જો …