એશિયન ચેમ્પિયન શ્રીલંકન ક્રિકેટ ટીમનું કોલંબોમાં ભવ્ય સ્વાગત, જોવા ક્રિકેટપ્રેમીઓની ભીડ ઉમટી – massive victory parade as sri lanka come back home after asia cup triumph
શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. દેશની આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી છે તેવામાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે, હવે તેમને ઉજવણીનો એક પ્રસંગ મળ્યો છે. આ પ્રસંગ તેમને તેમના ક્રિકેટર્સે આપ્યો છે. શ્રીલંકન ક્રિકેટ ટીમે એશિયા કપ ટ્રોફી જીતીને પોતાના દેશવાસીઓને ઉજવણીની તક આપી છે. ગત રવિવારે એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ …