virat kohli, IPL: કોઈ ફરક નથી પડતો… સ્ટ્રાઈક રેટ પર હોબાળો મચાવનારાઓને કોહલીનો જડબાતોડ જવાબ – i dont care virat kohli shuts critics of his strike rate says i know how to win games after 100 vs srh in ipl
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી હતી. તેની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યું હતું. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ તોફાની બેટિંગ કરતાં 71 રન ફટકાર્યા …