krunal pandya, IPL 2023: કૃણાલ પંડ્યાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હૈદરાબાદ સામે લખનૌનો આસાન વિજય – ipl 2023 lucknow super giants vs sunrisers hyderabadall round krunal pandya downs srh in lucknow
કૃણાલ પંડ્યા સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. લખનૌના અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, હૈદરાબાદની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે …