ભારત-દ.આફ્રિકા પ્રથમ T20: ભારત માટે એક વાત છે ચિંતાજનક, વર્લ્ડ કપ પહેલા સુધારાની અંતિમ તક – india vs south africa first t20 rohit sharmas team look to address death bowling ahead of t20 world cup
ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી સરૂ થઈ રહેલી ત્રણ ટી20 મેચની સીરિઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે. આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)ની તૈયારીઓની અંતિમ તક છે. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ માટે ડેથ ઓવર્સ બોલિંગ (Death Overs Bowling) સૌથી મોટી ચિંતાનો વિષય છે. ડેથ બોલિંગમાં …