Sourav Ganguly Birthday: કેપ્ટનશિપ ગઈ, ટીમથી બહાર; દાદાની એક ભૂલથી કરિયર બરબાદ થઈ ગયું
દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન Sourav Ganguly આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સૌરવ ગાંગુલી ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક રહ્યા છે. કરિયરની શરૂઆતમાં તેમણે ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે. તે જેટલો સમય કેપ્ટન રહ્યા ત્યાં સુધી કોઈપણ તેમની સામે આંગળી ઉઠાવવા માટે તૈયાર નહોતા. એક ખેલાડી તરીકે તેમણે ટીમમાં પોતાનો …
Sourav Ganguly Birthday: કેપ્ટનશિપ ગઈ, ટીમથી બહાર; દાદાની એક ભૂલથી કરિયર બરબાદ થઈ ગયું Read More »