single hand catch by virat, વિરાટ કોહલીએ એક હાથે ડાઈવ મારી ગજ્જબ કેચ પકડ્યો, જાડેજાએ મેદાન પર આ શું કર્યું! – virat kohli dive and perfect catch video viral
બારબાડોસઃ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ભારતીય ટીમના બોલરે શાનદાર રમત બતાવી હતી. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી કરેબિયન ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી. ઈન્ડિયન બોલર્સે માત્ર 23 ઓવરમાં આખી ટીમને સમેટી લીધી હતી. જ્યારે તેઓ માત્ર 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન બોલર સિવાય ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ …