shikhar dhawan wife, ‘જ્યારે હું પ્રેમમાં પડ્યો હતો….’પોતાના તૂટેલા લગ્ન જીવન અંગે શિખર ધવને કર્યો મોટો ખુલાસો – indian cricketer shikhar dhawan breaks silence on separation with wife aesha mukherjee
ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી હાલમાં અલગ થઈ ગયા છે. જ્યારથી આ કપલ અલગ થયા હોવાના સમાચારો આવ્યા હતા ત્યારથી ક્રિકેટર કે તેની પત્નીએ આ અંગે કોઈ જ વાત કરી નથી. જોકે, એક ઈન્ટરવ્યુમાં શિખર ધવને પ્રથમ વખત પોતાના લગ્ન જીવન અને અલગ થયા હોવા અંગે વાતો કરી હતી. તેણે જણાવ્યું …