Shubman Gill, GTvsMI: મેચ ખતમ થયા બાદ Shubman Gillને મળ્યા Sachin Tendulkar, ધીમેથી કાનમાં શું કહ્યું? – gt vs mi sachin tendulkar met shubman gill after match
અમદાવાદઃ શુભમન ગિલ (Shubman Gill) આઈપીએલ 2023માં જબરદસ્ત ફોર્મમાં છે. મુંબઈ ઈન્ડિયન્સને (GT vs MI) ગિલની સદીની મદદથી જ પ્લેઓફમાં જગ્યા મળી હતી અને હવે તેની જ સદીએ રોહિત શર્માની ટીમને બહારનો રસ્તો પણ દેખાડ્યો છે. શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા બીજા ક્વોલિફાયર રાઉન્ટમાં 49 બોલ પર સદી ફટકારી હતી. તે 119 રનની ઈનિંગ રમ્યો …