Shubman Gill, Shubman Gill: સારાને છોડી આ કોની સાથે ‘રોમેન્ટિક’ ડેટ પર ગયો શુભમન? સોશિયલ મીડિયાની દુનિયામાં છે ફેમસ – shubman gill went on a date with social media influencer for promoting indian version on spider man
T20 હોય કે વનડે, આઈપીએલ હોય કે ટેસ્ટ… શુભમન ગિલ (Shubman Gill) દરેક ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. T20 લીગની આ સીઝનમાં તે 890 રન બનાવી ઓરેન્જ કેપ જીતનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. પ્રોફેશનલની સાથે-સાથે શુભમનની પર્સનલ લાઈફ વિશે પણ ખૂબ ચર્ચા થાય છે. પહેલા તેનું અફેર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું …